DDT News
देश

જૂનાગઢમાં જર્જરીત ધરોહરને બચાવવા આંદોલન ની ચીમકી આપવામાં આવી છે

જુનાગઢ મહાનગરના દિવાન ચોકમાં ઐતિહાસિક ઈમારતો આવેલી છે અને હાલ સદંતર બે હાલ સ્થિતિમાં જોવા મળી રહી છે એક સમયે દિવાન ચોકમાં આવેલી આ તમામ ઇમારતો શહેરની ઓળખ સમી હતી કલેકટર કચેરી સહિત મોટા ભાગની સરકારી કચેરીઓ આ વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં ખસેડવામાં આવી ત્યારબાદ આ ઈમારતોની કોઈ ચોક્કસ કાળજી રાખવામાં આવી નથી જવાબદાર તંત્ર દ્વારા આ તમામ ઇમારતોનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને જાળવણી કરાય તો ફરી દિવાન ચોકમાં આવેલી આ તમામ ઐતિહાસિક ઈમારતો આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે આ મામલે જવાબદાર તંત્ર દ્રઢ ઈચ્છા શક્તિ દાખવી સત્વરે કોઈ કાર્યવાહી કરે તે જૂનાગઢના હિતમાં સમાયેલું છે રાજ્ય સરકાર રાજ્યની અનેક ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે રસ લે છે અને તેના રખરખાવ માટે નાણા પણ ફાળવે છે ત્યારે જૂનાગઢની આ તમામ ઇમારતો માટે પણ કોઈ સહાય જાહેર કરાય તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે જો આ ઐતિહાસિક ઈમારતોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં નહીં આવે તો લોકોને સાથે લઈ ગાંધી ચિંધ્યા  માર્ગે જન આંદોલન કરવાની પણ ચીમકી આપી છે

Advertisement

Related posts

बुनियादी ढांचा है, मगर सुविधा नहीं ✍️ पूजा गोस्वामी (11वीं की छात्रा)

ddtnews

पर्वतीय क्षेत्रों में आधुनिकीकरण बन सकता है विनाश का कारण

ddtnews

गांवों में सड़क की जर्जर हालत

ddtnews

बाल विवाह से हजारों सपने टूट जाते हैं

ddtnews

गृहमंत्री अमित शाह ने कर्नाटक चुनाव के लिए शुरू किया बीजेपी का कैम्पेन, इन क्षेत्रों पर खास फोकस

ddtnews

ब्राइड ट्रैफिकिंग : पांच हजार से लेकर बीस हजार में ये लड़कियों बिक जाती हैं

ddtnews

Leave a Comment